Friday, June 24, 2011

બોજ ત્યજવો



તાદયૂઝ રોઝેવિચ

તે આવે છે તમારી પાસે
અને કહ્યું
તમે જવાબદાર નથી
આ દુનિયા કાજે કે દુનિયાના અંત કાજે
તમારા ખભા પરથી બોજ લઇ લેવામાં આવ્યો છે
તમે છો પંખીઓ ને બાળકો જેવાં

રમો

એટલે તેઓ રમે છે

તે ભૂલી જાય છે કે
સાંપ્રત કવિતા શ્વાસ માટેનો સંઘર્ષ છે.

Translated by Czeslaw Milosz

No comments:

Post a Comment